દોતિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દોતિયો

પુંલિંગ

  • 1

    દવાતી; અરજીઓ લખી આપનારો.

  • 2

    નામું લખનાર; મહેતો.

મૂળ

'દોત' ઉપરથી