દોદળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દોદળું

વિશેષણ

  • 1

    જીર્ણ; નબળું.

  • 2

    ખોખરું.

મૂળ

सं. दर्दर