દોધારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દોધારું

વિશેષણ

  • 1

    બે ધારવાળું.

મૂળ

દો+ધાર; સર૰ हिं. दोधारा