દોરંગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દોરંગી

વિશેષણ

  • 1

    બેરંગવાળું.

  • 2

    લાક્ષણિક મનસ્વી; ચંચળ.

મૂળ

દો+રંગ