દોરવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દોરવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    હાથ ઝાલી ચલાવવું; રસ્તો બતાવવો.

  • 2

    દોરા ભરવા; સીવવું.

મૂળ

सं. दोर ઉપરથી ?