દોરા નાખવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

દોરા નાખવા

  • 1

    ગોદડા ગોદડી ઇ૰ દોરાથી સીવી તૈયાર કરવી.