દોરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દોરી

સ્ત્રીલિંગ

 • 1

  રસી; દોરડી.

 • 2

  પતંગની પાતળી દોરી.

 • 3

  લાક્ષણિક લગામ; કાબૂની ચાવી.

 • 4

  કાંઈ માપવાની દોરી.

મૂળ

सं. दोर; दे.