દોરીસંચાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

દોરીસંચાર

પુંલિંગ

  • 1

    દોરી ખેંચવાથી હાલતાં ચાલતાં પૂતળાંને નચાવવાં તે.

  • 2

    લાક્ષણિક પાછળ રહીને યુક્તિપ્રયુક્તિ કરવી તે.