દોરો ભરવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દોરો ભરવો

  • 1

    ટાંકો દેવો; સીવવું (જરાતરા ફાટેલું કે તેવું કામચલાઉ).