દોલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દોલ

પુંલિંગ

 • 1

  ઝૂલો; હીંચકો.

મૂળ

सं.

સ્ત્રીલિંગ

 • 1

  [?] તંગી; ભીડ.

દોલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દોલું

વિશેષણ

 • 1

  ભોળું.

 • 2

  ઉદાર જીવનું; સખી.