દોલાયંત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

દોલાયંત્ર

નપુંસક લિંગ

  • 1

    ઘડામાં પ્રવાહી ભરી તેની અંદર ઔષધિની પોટલી લટકતી રાખી ઔષધિ તૈયાર કરવાની રચના.