દોશી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દોશી

પુંલિંગ

  • 1

    કાપડ વેચનારો ફેરિયો.

  • 2

    એક અડક.

મૂળ

सं. दौष्यिक, प्रा. दोसिअ