દોષી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દોષી

વિશેષણ

  • 1

    દોષવાળું; અપરાધી.

  • 2

    પાપી.