ગુજરાતી

માં દોસ્તીની 2 મુખ્ય વ્યાખ્યા છે: દોસ્તી1દોસ્તી2

દોસ્તી1

સ્ત્રીલિંગ

  • 1

    મિત્રાચારી; ભાઈબંધી.

ગુજરાતી

માં દોસ્તીની 2 મુખ્ય વ્યાખ્યા છે: દોસ્તી1દોસ્તી2

દોસ્તી2

ક્રિયાવિશેષણ

સુરતી
  • 1

    સુરતી માટે; વાસ્તે; ખાતર.

સ્ત્રીલિંગ

  • 1

    મિત્રાચારી; ભાઈબંધી.