દોહન ની ગુજરાતીમાં વ્યાખ્યા

દોહન

નપુંસક લિંગ

  • 1

    દોહવું તે.

  • 2

    દોહીને કાઢેલું તે; સાર.

મૂળ

सं.