ગુજરાતી

માં દોહિતરની 2 મુખ્ય વ્યાખ્યા છે: દોહિતર1દોહિત્ર2

દોહિતર1

પુંલિંગ

  • 1

    દોહિત્ર.

  • 2

    મૂએલા માણસ પાછળ વહેંચવામાં આવતા દૂધના લાડુ.

મૂળ

सं. दौहित्र, प्रा. दोहित्त

ગુજરાતી

માં દોહિતરની 2 મુખ્ય વ્યાખ્યા છે: દોહિતર1દોહિત્ર2

દોહિત્ર2

પુંલિંગ

  • 1

    દીકરીનો દીકરો.

મૂળ

सं. दौहित्र