દોહ્યલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દોહ્યલું

વિશેષણ

  • 1

    અઘરું; મુશ્કેલ.

મૂળ

सं. दुःख, प्रा. दुह ; ઉપરથી સર૰ दे. दूहल=દુર્ભાગી; જુઓ દોહલ

નપુંસક લિંગ

  • 1

    દુઃખ; સંકટ.