દ્વંદ્વસમાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દ્વંદ્વસમાસ

પુંલિંગ

વ્યાકર​ણ
  • 1

    વ્યાકર​ણ
    'રામલક્ષ્મણ', 'માબાપ' એવો બે કે વધારે શબ્દોનો સમાસ.