દ્વીપકલ્પ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દ્વીપકલ્પ

પુંલિંગ

  • 1

    જેની ત્રણ બાજુએ પાણી હોય તેવો-લગભગ દ્વીપ જેવો જમીનનો ભાગ.