દૈવત ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૈવત

નપુંસક લિંગ

  • 1

    દિવ્ય તેજ.

  • 2

    સત્ત્વ; સાર.

મૂળ

सं. देवत्व

દ્વૈત ની ગુજરાતીમાં વ્યાખ્યા

દ્વૈત

નપુંસક લિંગ

  • 1

    બેપણું; ભિન્નતા.

મૂળ

सं.