દે-માર ની ગુજરાતીમાં વ્યાખ્યા

દે-માર

અવ્યય

  • 1

    ઝડીની સાથે; ઝપાટાભેર; તડામાર. જેમ કે, વરસાદે દેમાર પડયા કર્યું; દેમાર કરતા પહોંચ્યા ત્યાં ગાડી ઉપડી ગઈ.

મૂળ

દેવું+મારવું પરથી ?અથવા 'માર દે, મારો ચલાવ, લગાવ' એ ભાવના ઉદ્ગાર પરથી