ધૂંઆપૂંઆ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધૂંઆપૂંઆ

ક્રિયાવિશેષણ

  • 1

    આવેશ કે ગુસ્સાથી બેબાકળું; ધૂંવાંપૂંવાં (ધૂંઆપૂંઆ થવું).

મૂળ

ધૂંઆ ( सं. धूम, प्रा. धूअ, हिं. धुँआँ) +પૂંઆ (દ્ધિર્ભાવ)