ધક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધક

સ્ત્રીલિંગ

  • 1

    તરસ.

  • 2

    ધગશ; જોશ.

  • 3

    ત્વરા.

  • 4

    ધ્યાન.

મૂળ

જુઓ ધખવું