ધકેલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધકેલવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ધક્કો મારવો; હડસેલવું.

  • 2

    ગમે તેમ, બેદરકારીથી આગળ ને આગળ ચલાવ્યે જવું; દીધે રાખવું.

મૂળ

'ધક્કો' ઉપરથી સર૰ हिं. धकेलना