ધકેલિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધકેલિયું

વિશેષણ

  • 1

    ગમે તેમ ધકેલી મૂકેલું-અપ્રમાણિત ઘુસાડેલું.

મૂળ

'ધકેલવું' ઉપરથી