ધકાધકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધકાધકી

સ્ત્રીલિંગ

  • 1

    ધક્કાધક્કી; સામાસામી ધક્કા મારવા તે.

  • 2

    ભીડ.

મૂળ

'ધક્કો' ઉપરથી