ધકાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધકાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ધકેલવું; ધક્કો મારવો; હડસેલવું.

  • 2

    ગમે તેમ બેદરકારીથી આગળને આગળ ચલાવ્યે જવું; દીધે રાખવું.

  • 3

    તડામાર આગળ ચલાવવું.

મૂળ

'ધકવું'નું પ્રેરક; ધકારવું; સર૰ म. धकावणें; हिं. धकियाना