ગુજરાતી

માં ધખનાની 2 મુખ્ય વ્યાખ્યા છે: ધખના1ધંખના2

ધખના1

સ્ત્રીલિંગ

  • 1

    રટણ; ચિંતન; બળતરા.

મૂળ

'ધખવું' ઉપરથી કે 'જંખવું' ઉપરથી

ગુજરાતી

માં ધખનાની 2 મુખ્ય વ્યાખ્યા છે: ધખના1ધંખના2

ધંખના2

સ્ત્રીલિંગ

  • 1

    ધાંખના; ઝંખના.

  • 2

    ધ્યાન; કાળજી.