ધૂખળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધૂખળ

વિશેષણ

  • 1

    ધૂળથી ઝાંખું થયેલું.

મૂળ

सं. धूसर

ધૂખળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધૂખળ

નપુંસક લિંગ

  • 1

    ધૂળકોટ.

ધૂખળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધૂખળું

નપુંસક લિંગ

  • 1

    હુમલો; ધસારો.

મૂળ

ધૂખળ પરથી