ધખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધખવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ધીકવું.

  • 2

    લાક્ષણિક ગુસ્સે થવું.

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઠપકો આપવો.

મૂળ

प्रा. धगधग =અતિશય સળગવું