ધૂંખાળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધૂંખાળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ખૂબ ધોવું.

મૂળ

ધૂં (ધૂમ-ખૂબ? કે प्रा. धुव =ધોવું?) +ખાળવું (પખાળવું-प्रक्षल् सं.)