ધગધગવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધગધગવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    જોશથી બળવું.

  • 2

    ખૂબ ગરમ થવું.

મૂળ

प्रा. धगधग