ધગવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધગવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ધીકવું.

  • 2

    લાક્ષણિક ગુસ્સે થવું.

મૂળ

प्रा. धगधग અતિશય સળગવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઠપકો આપવો.