ગુજરાતી

માં ધજની 2 મુખ્ય વ્યાખ્યા છે: ધજ1ધૂજ2

ધજ1

વિશેષણ

  • 1

    શ્રેષ્ઠ.

  • 2

    મજબૂત.

  • 3

    જોશીલું.

ગુજરાતી

માં ધજની 2 મુખ્ય વ્યાખ્યા છે: ધજ1ધૂજ2

ધૂજ2

સ્ત્રીલિંગ

  • 1

    ધ્રૂજ; કંપારી.

મૂળ

ધૂજવું પરથી

સ્ત્રીલિંગ

  • 1

    ચાલ.

  • 2

    આકૃતિ.