ધજા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધજા

સ્ત્રીલિંગ

  • 1

    વાવટો; નિશાની.

મૂળ

सं. ध्वजा