ધજા ચડાવવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધજા ચડાવવી

  • 1

    વાવટો ઊડતો કરવો.

  • 2

    ફતેહના ડંકા કરવા.

  • 3

    ફજેત કરવું.