ગુજરાતી

માં ધડકવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ધડકવું1ધડૂકવું2

ધડકવું1

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ધબકવું; ધડક ધડક થવું.

મૂળ

જુઓ ધડક; સર૰ दे. धवक्क

ગુજરાતી

માં ધડકવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ધડકવું1ધડૂકવું2

ધડૂકવું2

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ગાજવું.

  • 2

    ઘાંટા કાઢવા.

મૂળ

दे. धुडुक्क; રવાનુકારી