ધડકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધડકાર

પુંલિંગ

  • 1

    ધડ અવાજ; ધબકારો.

  • 2

    હૃદયની ધડક.