ધડુકાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધડુકાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'ધડૂકવું'નું પ્રેરક.

ધુડકાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધુડકાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ધુતકારવું; તુચ્છકારવું.

  • 2

    ઠપકો આપવો.

મૂળ

સર૰ म. धुडकाविणें; રવાનુકારી

ધડકાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધડકાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'ધડકવું'નું પ્રેરક.