ધડાકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધડાકો

પુંલિંગ

  • 1

    મોટો અવાજ; ભડાકો.

  • 2

    સાંભળનાર ચોંકે એવી નવી વિચિત્ર વાત કે બનાવ.

  • 3

    કાળનો ઝપાટો.

મૂળ

રવાનુકારી