ધડાધડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધડાધડ

અવ્યય

  • 1

    'તડાતડ ઉપરાછાપરી, ઝપાટામાં' સૂચવતો અવાજ.

મૂળ

રવાનુકારી; સર૰ हिं., म.