ધડાપીટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધડાપીટ

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી જોરથી છાતી કૂટવી તે.

મૂળ

ધડ +પીટવું