ધૂડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધૂડિયું

વિશેષણ

  • 1

    કાઠિયાવાડી ધૂળવાળું.

  • 2

    પાટી પર ધૂળ નાખી કામ લેવાતું તે જમાનાની (શાળા).