ગુજરાતી

માં ધડીની 3 મુખ્ય વ્યાખ્યા છે: ધડી1ધૂડી2ધેડી3

ધડી1

સ્ત્રીલિંગ

 • 1

  ધડો; સંતોલો.

 • 2

  અડસટ્ટો.

 • 3

  એક તોલ કે વજન.

મૂળ

सं. घट =ત્રાજવું; તોલ ઉપરથી; સર૰ हिं., म.

ગુજરાતી

માં ધડીની 3 મુખ્ય વ્યાખ્યા છે: ધડી1ધૂડી2ધેડી3

ધૂડી2

વિશેષણ

 • 1

  કાઠિયાવાડી ધૂળવાળું.

 • 2

  પાટી પર ધૂળ નાખી કામ લેવાતું તે જમાનાની (શાળા).

ગુજરાતી

માં ધડીની 3 મુખ્ય વ્યાખ્યા છે: ધડી1ધૂડી2ધેડી3

ધેડી3

સ્ત્રીલિંગ

 • 1

  કન્યા.

મૂળ

સર૰ म.; જુઓ ધી