ધડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધડો

પુંલિંગ

 • 1

  ત્રાજવાનું સમતોલપણું ન હોવું તે.

 • 2

  તેનું સમતોલપણું લાવવા મુકાતો ભાર.

 • 3

  બોધ.

 • 4

  નિયમ; ઠેકાણું; ધોરણ.

મૂળ

सं. धट ઉપ રથી