ગુજરાતી

માં ધણની 3 મુખ્ય વ્યાખ્યા છે: ધેણ1ધણ2ધણ3

ધેણ1

સ્ત્રીલિંગ

 • 1

  પહેલી વાર ગર્ભવતી થયેલી સ્ત્રી.

મૂળ

प्रा. धेणु =નવી વિયાયેલી કે સવત્સા ગાય ( सं. धे ઉપરથી)

ગુજરાતી

માં ધણની 3 મુખ્ય વ્યાખ્યા છે: ધેણ1ધણ2ધણ3

ધણ2

સ્ત્રીલિંગ

 • 1

  (ભારેવાઇ) સ્ત્રી.

નપુંસક લિંગ

 • 1

  (ગાયોનું) ટોળું.

ગુજરાતી

માં ધણની 3 મુખ્ય વ્યાખ્યા છે: ધેણ1ધણ2ધણ3

ધણ3

ક્રિયાવિશેષણ

 • 1

  પોલી વસ્તુનો અવાજ.

મૂળ

રવાનુકારી