ગુજરાતી

માં ધણણવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ધણણવું1ધણેણવું2

ધણણવું1

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ધણધણવું; ધણધણ થવું.

  • 2

    કંપવું.

  • 3

    જોશમાં બળવું.

મૂળ

સર૰ सं. धण

ગુજરાતી

માં ધણણવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ધણણવું1ધણેણવું2

ધણેણવું2

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ધણધણવું; ધણધણ થવું.

  • 2

    કંપવું.

  • 3

    જોશમાં બળવું.

મૂળ

રવાનુકારી