ધૂણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધૂણવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    આવેશમાં આવીને (માથું ડોલાવતા) હાલવું.

મૂળ

प्रा. धुण ( सं. धू)