ધંતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધંતર

નપુંસક લિંગ

  • 1

    જાદુ.

  • 2

    ધૂતી લેવાની કળા.

મૂળ

सं. तंत्र ઉપરથી