ધતવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધતવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ધૂતવું; ઠગવું.

ધૂતવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધૂતવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઠગવું.

મૂળ

प्रा. धुत्त (सं. धूर्तय्)